અંબાલાલ પટેલે કહ્યું આ તારીખો થી શરુ થશે તબાહીનો ચોથો રાઉન્ડ, ખુબજ ભયાનક હશે, ચારે તરફ માત્ર નદીઓ દેખાશે જનજીવન થઇ જશે તબાહ જુઓ અહીં ક્લિક કરીને

અંબાલાલ પટેલે કહ્યું આ તારીખો થી શરુ થશે તબાહીનો ચોથો રાઉન્ડ, ખુબજ ભયાનક હશે, ચારે તરફ માત્ર નદીઓ દેખાશે જનજીવન થઇ જશે તબાહ જુઓ અહીં ક્લિક કરીને
ગુજરાતમાં વરસાદનાં ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનાં જૂનાગઢ,પોરબંદર, ભાવનગર, ખંભાળિયા, સહિતનાં પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ફરીથી અંબાલાલ પટેલે કહ્યું આ તારીખો થી શરુ થશે તબાહીનો ચોથો રાઉન્ડ, ગઈ કાલે 22 મી જુલાઈ એ જૂનાગઢ શહેરમાં 3 કલાકમાં 16 ઈંચ વરસાદ અને નવસારી શહેરમાં ધોધમાર 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, નવાઈ વાત તો એ છે રમકડાંની જેમ ફંગોળાઈ ગાડીઓ અને નવસારીમાં મા ગેસ ના બાટલા તણાય ગયા.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં જુલાઈ માસના અંતમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે થી અતિ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઘણાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. પવન સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરીને તેમણે ખેડૂતોને પણ સાવચેતીના પગલાં ભરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલે ઓગસ્ટ માસની શરુઆતમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

જૂનાગઢમાં ભારે થી અતિભારે વરસાદના કારણે તારાજીના દશ્યો સર્જાયા છે. ભારે વરસાદની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી છે. અત્રે તમને જણાવીએ કે, રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન 3 મંત્રીઓ સાથે બેઠક કરી વરસાદની પરિસ્થિતિના તાગ મેળવ્યા છે.


અંબાલાલ પટેલે

નવસારી શહેરમાં ધોધમાર 9 ઈંચ વરસાદ ખાબકી ગયો. આ ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા.વિવિધ સોસાયટી અને માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.ત્યારે અતિ ભારે વરસાદ પડવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ નેશનલ હાઈવે નંબર 48 પરનાં ગરનાળામાં પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.

આખરે આગાહી સાચી પડી ગુજરાતમાં મેઘરાજાએ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રનો વારો કાઢ્યો છે. ભારે વરસાદના પગલે જૂનાગઢના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. મેઘરાજાએ ખુબ જ ધમાકેદાર બેટિંગ કરતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઉભી થઈ છે. જૂનાગઢમાં 3 કલાકમાં 16 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો.


Post a Comment

Previous Post Next Post

Breaking Posts